બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સંસ્થાઓની સમજણ કેળવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા બાળ સભાનું આયોજન.

બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સંસ્થાઓની સમજણ કેળવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા બાળ સભાનું આયોજન.
View on original source
Category: Politics
Share
Archive
Like
બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સંસ્થાઓની સમજણ કેળવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા બાળ સભાનું આયોજન. બાળકોને મહાનગરપાલિકાના નવયુક્ત મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટર તરીકેની સાંકેતિક જવાબદારીઓ સોંપવામાં આવશે. ( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ ૦૯/૦૫/૨૦૨૬ ના રોજ આયોજિત ઉજવણીના ભાગરૂપે બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે સમજણ કેળવાય તે હેતુથી 'બાળ સભા' ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની મુખ્ય રૂપરેખા: પ્રતિનિધિત્વ: મોરબી શહેરની વિવિધ શાળાઓના તેજસ્વી બાળકોને મહાનગરપાલિકાના નવયુક્ત મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટર તરીકેની સાંકેતિક જવાબદારીઓ સોંપવામાં આવશે. મુખ્ય ઉદ્દેશ્ય: શાળાઓના બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને વહીવટી પ્રક્રિયાના ગુણોનો વિકાસ થાય તેમજ તેઓ પ્રજાકીય પ્રશ્નો અને તેના ઉકેલ અંગે વિચારતા થાય તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તારીખ: 09/09/2026 સમય: સવારે ૧૦:3૦ કલાકે સ્થળ: મોરબી મહાનગરપાલિકા સભાખંડ રમત ગમત શાખા મોરબી મહાનગરપાલિકા

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.