ગજણા ગામે 10 સપ્ટેમ્બરે લોક ભવાઈનું આયોજન: શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણમાં પરંપરાગત લોકકલાની રમઝટ

ગજણા ગામે 10 સપ્ટેમ્બરે લોક ભવાઈનું આયોજન:  શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણમાં પરંપરાગત લોકકલાની રમઝટ
View on original source
Category: Blend
Share
Archive
Like
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલા શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના ગુરુવારે રાખવામાં આવ્યો છે. પરંપરાગત લોકકલા અને ભવાઈનો આનંદ માણવા માટે ગ્રામજનો અને આસપાસના વિસ્તા શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાનારા આ લોક ભવાઈ કાર્યક્રમમાં પરંપરાગત લોકકલા રજૂ કરાશે. આયોજકોએ લોકોને મોટી સંખ્યામાં હાજર રહી લોકસંસ્કૃતિ અને ભવાઈ કળાને જીવંત રાખતા આ કાર્યક્રમનો આનંદ માણવા અપીલ કરી છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.