સુભાનપુરામાં ગાદલાની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી,એરપોર્ટ નજીક બાઇકમાં આગ

સુભાનપુરામાં ગાદલાની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી,એરપોર્ટ નજીક બાઇકમાં આગ
View on original source
Category: Blend
Share
Archive
Like
શહેરમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા.જેમાં એક બનાવમાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.સુભાનપુરા ચાર રસ્તા પાસે આવેલી ગાદલાની દુકાનમાં આજે સાંજે કોઇ કારણસર આગ લાગતાં દોડધામ મચી હતી.આગ ઝડપ ભેર પ્રસરતાં સ્થાનિક લોકોએ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગનું સ્વરૃપ વિકરાળ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી અને એેક કલાકમાં આગ કાબૂમાં લેવાઇ હતી.અન્ય એક બનાવ એરપોર્ટ વિસ્તારમાં બન્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં એક બાઇક આગમાં લપેટાઇ હતી.જો કે ફાયર બ્રિગેડને આ બનાવનો કોલ મળ્યો નથી.જેથી લોકોએ જાતે જ આગ કાબૂમાં લીધી હોવાનું મનાય છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.