જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
View on original source
Category: Politics
Share
Archive
Like
જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા હનુમાનજી મંદિર પાસે બાવળની જાડમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી ( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જાંબુડિયા ગામે મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્શોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળની જાડમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કાનાભાઈ જુસબભાઈ ભરવાડિયા, નવઘણ હીરાભાઈ સીતાપરા, ઋત્વિક રમેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદીયા અને વિપુલ દિનેશભાઈ સોલંકી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૪૦૦ જપ્ત કરી છે

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.