મોરબીમાં પર્યુષણ પર્વ નિમિતે તમામ કતલખાના-નોનવેજ વેચાણ પર પ્રતિબંધ.

મોરબીમાં પર્યુષણ પર્વ નિમિતે તમામ કતલખાના-નોનવેજ વેચાણ પર પ્રતિબંધ.
View on original source
Category: Health
Share
Archive
Like
મોરબીમાં પર્યુષણ પર્વ નિમિતે તમામ કતલખાના-નોનવેજ વેચાણ પર પ્રતિબંધ. તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો ( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી :આગામી તા.૦૮/૦૯/૨૦૨૬ થી તા.૧૬/૦૯/૨૦૨૬ ના રોજ 'પર્યુષણ પર્વ' નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી સુચતપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવા કમિશ્નરના જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.