મોરબીમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ શખ્શને પાસા તળે જેલ ધકેલાયો.

મોરબીમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ શખ્શને પાસા તળે જેલ ધકેલાયો.
View on original source
Category: Politics
Share
Archive
Like
મોરબીમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ શખ્શને પાસા તળે જેલ ધકેલાયો. એ ડીવીઝન પોલીસ ટીમે હિંદુ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવાને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટ બજવણી કરી મોકલવામાં આવ્યો ( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા એ ડીવીઝન પોલીસે ઈસમને જુનાગઢ જેલહવાલે કર્યો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ હિન્દુભાઇ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા (ઉ.વ.૩૧) (રહે મોરબી શનાળા બાયપાસ વાળા) વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીને મોકલતા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી એ ડીવીઝન પોલીસ ટીમે હિંદુ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવાને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટ બજવણી કરી મોકલવામાં આવ્યો છે

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.